Famous Gujarati Children Poem on Baal Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાળગીત પર બાળકાવ્ય

બાળકોને સમજાય એવા ગીત,

બાળકોને મઝા પડે એવા ગીત, બાળકો માટેના ગીત. જેમકે : નદી કિનારે ટામેટું ટામેટું ઘી, ગોળ ખાતું’તું, ખાતું’તું.. નદીએ નહાવા જાતું’તું, જાતું’તું... ** મે એક બિલાડી પાળી છે એ રંગે બહુ રૂપાળી છે દૂધ ખાય.. દહીં ખાય.. ઘી તો ચપ ચપ ચાટી જાય ** વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરર...માડી..!

.....વધુ વાંચો