રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅવતાર પર પદ
રૂઢ અર્થમાં ઈશ્વરનું
મનુષ્ય યોનિમાં જન્મ લેવું. લોકબોલીમાં વ્યક્તિના જુદા પ્રકારના વેશ કે દેખાવ માટે અને સાહિત્યિક શૈલીમાં બાહ્ય દેખાવમાં પરિવર્તન ઉપરાંત વ્યવહારની રીતમાં ભાવપલટો દર્શાવવા પણ આ શબ્દનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે, ‘સ્વાર્થી શેઠનો આ ઉદાર અવતાર ગામના લોકો માટે સાવ અજાણ્યો હતો.’