Famous Gujarati Ghazals on Avsar | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અવસર પર ગઝલો

શુભ પ્રસંગ કે ચોક્કસ

કાર્યક્રમ માટે આ શબ્દ વહેવારમાં છે, પણ સાહિત્યિક સંદર્ભમાં જોઈએ તો કોઈ ચોક્કસ પાત્રનું સ્મિત એ અન્ય પાત્ર માટે અવસર હોઈ શકે. નાનકડી ક્ષણ કે સહજ લાગતી બાબતને અવસર ગણાવી લેખક જે–તે ઘટનાનું માહાત્મ્ય દર્શાવતા હોય છે.

.....વધુ વાંચો

ગઝલ(1)