રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅવાજ પર અછાંદસ
વાચ્યાર્થ સ્વર અથવા
ધ્વનિ. વ્યંજનારૂપે અતીતના પડઘા, કઠતી કે પ્રિય એવી સ્મૃતિ માટે પણ અવાજ શબ્દનો ઉપયોગ થઈ શકે. એ સિવાય ‘અંતરાત્માનો અવાજ’ એમ સાહિત્યમાં લખાતું હોય છે એ પાત્રની નૈતિક સભાનતા કશુંક સૂચવે એ અર્થમાં હોય છે. દોષ-ભાવનાથી પીડાતા પાત્રને એનું માનસ પશ્ચાતાપ કરાવે ત્યારે પણ ‘અંતરાત્માનો અવાજ’ શબ્દ પ્રયોજાતો હોય છે.