રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅતીતરાગ પર ગીત
અતીત એટલે વીતેલો સમય.
ભૂતકાળ. સ્મૃતિશેષ હોય એ વિગત. રાગ સંજ્ઞા મૂળે સંગીતશાસ્ત્રમાં ગાયન અને વાદ્યવાદન માટે ઉપયોગમાં લેવાય છે. પણ ‘અતીતરાગ’ શબ્દમાં સંગીતનો સંદર્ભ નથી. વીતેલા સમયની વાતના અર્થમાં આ શબ્દ પ્રયોજાય છે.