Famous Gujarati Children Stories on Apman | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અપમાન પર બાળવાર્તાઓ

માનભંગ. અનાદાર થાય એવું

વર્તન કે વાત. અવગણના. અવહેલના. અવમાન. અવજ્ઞા કરવી. માન, સ્વમાન, પ્રતિષ્ઠા, અહમ માનવજીવનનું એક પ્રમુખ તત્ત્વ છે. એને ચોટ પહોંચે એ રચનાનો વિષય બને એ સાહજિક છે. દાખલા તરીકે મહાભારતના એક દૃશ્યમાં મયદાનવના માયાવી બાંધકામને દુર્યોધન પારખી નથી શકતો અને ભૂલમાં તળાવને સપાટ જમીન સમજી પોતાના પગ ભીંજવી નાખે છે, ત્યારે દ્રૌપદી ઉપહાસમાં ‘આંધળાના દીકરા આંધળા જ હોય’ એવા અર્થનો ટોણો મારે છે. ત્યારે દુર્યોધન જે અપમાન અનુભવે છે એના પડઘા મહાભારતના યુદ્ધમાં પલટાય છે એમ કહેવાય છે.

.....વધુ વાંચો