અપેક્ષા પર ગઝલો
ઉમેદ. આશા. અમુક ધારણા
રાખવી. ધારેલું થવું અને ધારેલું ન થવું – આ બંને પ્રકારનું આપણા જીવન અને સાહિત્યમાં મુખ્ય સ્થાન રહ્યું છે. તેથી આ ભાવના જુદાં જુદાં પાસાઓ કૃતિઓમાં મળી આવવું સહજ છે.