રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅપરાધભાવ પર અછાંદસ
કશુંક અયોગ્ય. ગુનો કે
અપરાધ કર્યાની ભાવના. રચનાના પાત્ર માટે માનસિક સંઘર્ષનું એક મહત્ત્વપૂર્ણ નિમિત્ત. પંખી પર પથરો ફેંક્યા બાદ તેમ કરવાનો અપરાધબોધ કલાપી પાસે ‘તેં પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો..’ જેવી રચના લખાવે તો ‘તું શાની સાપનો ભારો, તું તો તુલસી ક્યારો..’ એવું દીકરી માટેના કાવ્ય ‘લાડકડી’માં બાલમુકુન્દ દવે લખે ત્યારે કન્યાને સાપનો ભારો સમજવાના સામાજિક અનુચિત દૃષ્ટિકોણથી થતાં અપરાધભાવનો એકરાર છે.