Famous Gujarati Bhajan on Anushastro | RekhtaGujarati

અણુશસ્ત્રો પર ભજન

એવું શસ્ત્ર જે પરમાણુના

વિભાજન કે સંમિશ્રણની પ્રતિક્રિયાઓમાંથી ઊર્જા મેળવે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ હોવા છતાં ખૂબ જ શક્તિશાળી પદાર્થ છે. પરમાણુની અંદર પ્રચંડ ઊર્જા સંચિત થયેલી હોય છે. પરમાણુના મૂળભૂત બંધારણમાં ફેરફાર કરવાથી પ્રચંડ અને જીવલેણ તેમજ વિશાળ ફલક પર અસર કરનાર ધડાકા સંભવ છે. કવિતા કે સાહિત્યકૃતિમાં આ સંજ્ઞા વપરાય ત્યારે નુકસાન સ્થૂળ કે ભૌતિક સ્તર પર ન પણ હોય બલકે સંવેદનાત્મક સંદર્ભે હોય એ શક્યતા વધુ.

.....વધુ વાંચો