રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅનુસર્જન પર ગીત
અગાઉથી અસ્તિત્વમાં હોય
એવા કોઈક સર્જનના આધારે થતું સર્જન. મૂળ રચનામાં આંશિક કે શાબ્દિક કે પશ્ચાદભૂના ફેરફાર સાથે કરવામાં આવતું સર્જન. ઉદાહરણ તરીકે રવીન્દ્રનાથ ઠાકુરની બંગાળી રચનાના આધારે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત ગીત ‘મન મોર બની થનગાટ કરે’ અથવા જ્યોર્જ બર્નાડ શૉ લિખિત અંગ્રેજી નાટક ‘પિગમેલિયન’ પર આધારિત મધુ રાય લિખિત ‘સંતુ રંગીલી’ નાટક.