Famous Gujarati Geet on Andhkaar | RekhtaGujarati

અંધકાર પર ગીત

અંધારું. ઉજાસ કે પ્રકાશની

અનુપસ્થિતિ. સાહિત્યકૃતિમાં અંધકાર અનેક અર્થ સંદર્ભો લઈ ચાલે જે શબ્દકોશમાં રૂઢ અર્થ તરીકે ન પણ હોય. જેમકે અજ્ઞાન કે જાણકારીના અભાવ માટે પણ ‘અંધકાર’ સંજ્ઞા તરીકે હોય શકે. કશુંક નવું સર્જાય એ માટે પણ અંધકારને જરૂરી તત્ત્વ ગણવામાં આવ્યું છે. કોઈક બાબત કે અસર ઘાટ મેળવે એ માટેનો ગાળો પણ અંધકારભર્યો હોય એ જરૂરી, જેમ કે ખેંચાયેલી તસવીરની નૅગેટિવને પૉઝિટિવ બનાવવા ડાર્કરૂમ–અંધારી કોટડી આવશ્યક.

.....વધુ વાંચો