Famous Gujarati Free-verse on Akshar | RekhtaGujarati

અક્ષર પર અછાંદસ

અક્ષર શબ્દના એકથી વધુ

અર્થ થાય છે. ખરી ન પડે, નાશ ન પામે તેવું, અવિનાશી, અમર હોય એને ‘અક્ષર’ કહે છે. આ સિવાય ભાષાકીય સંદર્ભમાં ઉચ્ચારિત સ્વર–વ્યંજનોના રૂપનો વર્ણ. વ્યંજનસહિત કે વ્યંજનરહિત સ્વરોચ્ચારણાત્મક શ્રુતિ, ‘સિલેબલ’. જેના સમૂહથી શબ્દ રચાય છે. અક્ષર માટે અન્ય શબ્દો છે : લિપિસ્થ દસ્કત. અક્ષરો સાહિત્યનો પાયો છે.

.....વધુ વાંચો