રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બે બિલાડીઓ ચાલી જાય છે એક કાળી છે. બીજી કાબરી છે. બેઉનાં મોં પડી ગયાં છે. થોડી વાર સુધી તો કોઈ કંઈ જ બોલી શકતું નથી. પછી વાતચીત શરૂ કરે છે : કાબરી : ‘બેન, બેના ઝઘડામાં ત્રીજો ફાવે તે આનું નામ. આપણે કેવાં છેતરાયાં!’ કાળી : ‘મને તો એમ કે