એક વાર અકબર બાદશાહ બીમાર પડ્યા. દરબારમાં હકીમ હતા તેમણે બાદશાહની માંદગી દૂર કરવાના ઇલાજ કરવા માંડ્યા. હકીમ રોજેરોજ નવા નવા ક્વાથ – ઉકાળા તૈયાર કરાવે. બાદશાહ માટે નારંગી, મોસંબી જેવા ફળોના ઢગલા કરાવે. બાદશાહ ફળનો રસ પીએ. ઔષધો લે, પણ તાવ
ઉનાળાનો દિવસ. અકબર બાદશાહ બેઠા હતા. પંખાવાળો પંખો ખેંચતો હતો. પંખો એવી જાતનો હતો કે બારણા આગળ બેઠો બેઠો પંખાવાન દોરી ખેંચે એટલે બાદશાહની ઉપરનો પંખો હાલે. એક બાજુથી બીજી બાજુ જાય. બાદશાહને હવા આવે.