રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅધૂરપ પર અછાંદસ
અધૂરાપણું. અપૂર્ણ. ચોક્કસ
બાબતો કે તત્ત્વનો અભાવ હોવો, ઓછું હોવું. વ્યક્તિ કે વસ્તુની અનુપસ્થિતિ અને એની માનસિક અસર માટે બહુધા આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. જીવન અને સાહિત્યમાં મોટા ભાગે પુત્રીના વિવાહ બાદ કન્યા વિદાયની ક્ષણથી પિતાના ઘરમાં ફેલાતો પુત્રીનો અભાવ આ અધૂરપ રજૂ કરે છે. સાહિત્યમાં મહત્ત્વના પાત્રની વિદાય બાદ જણાતી અધૂરપ વિશે જુદી જુદી રીતે આલેખન થયાં છે.