Famous Gujarati Ghazals on Acharaj | RekhtaGujarati

અચરજ પર ગઝલો

આશ્ચર્ય કે નવાઈ ઉપજાવે

તેવો બનાવ. ન બનવાનું કશુંક બને કે બનવાનું હોય એ ન બને તો અચરજ થાય. અપેક્ષાભંગ કે અપેક્ષાથી વધુ કશુંક થાય તો પણ અચરજ ઊભું થાય. કવિતામાં ‘અચરજ’ જેવા શબ્દથી વક્રોક્તિ સાધી શકાય. ‘તમે વાયદો કર્યો અને આવીને પાળ્યો એનું અચરજ’ કવિ એમ લખે એટલે પ્રેમિકા કઈ રીતે વાયદો ન પાળવામાં જાણીતી છે એ સૂચવાઈ જાય. એવી રીતે કવિતામાં શબ્દ સૂચિતાર્થ અર્થમાં વધુ વપરાતા હોય છે.

.....વધુ વાંચો