રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅભિમાન પર બાળવાર્તાઓ
બાળવાર્તા(5)
-
શેરને માથે સવા શેર
શિયાળાની ઠંડી ઋતુની સવાર હતી. ઘરની આગળની પડાળીમાં તડકો આવતો હતો. પિન્કીબહેન દફ્તર લઈ ભણવા બેઠાં. દફ્તરમાંથી ચોપડી કાઢી, નોટબુકેય કાઢી ને કંપાસેય કાઢ્યો. બધુંય ચારેકોર પાથર્યું. ને પછી પિન્કીબહેન ઠાવકાં થઈ લેસન કરવા બેઠાં. થોડી વાર થઈ ત્યાં
-
ટિટોડી અને અભિમાની સાગર
એક હતો સાગર. એ સાગરને કિનારે એક હતો બેટ. એ બેટ ઉપર એક હતો માળો. “એ માળો કોનો હશે, જય?” “કહું? કહું?..... માછલીઓ!” બધાં હસી પડ્યાં. દાદાએ કહ્યું : “જય, માછલી માળો નથી બતાવતી. દરિયો એ જ એનું ઘર છે!” “તો દાદાજી! એ માળો
-
અભિમાની ફુગ્ગો
વલ્લુ નામે એક વાંદરો, ખૂબ હોંશિયાર. કદી ન માને હાર, પણ એ અભિમાની અપાર. ‘મારું કાળજું તો જાંબુના ઝાડ ઉપર છે’ – એવું કહીને એ વિકરાળ મગરને બનાવી આવેલો... એ જ વલ્લુ. તે પછી તો વલ્લુની વાહ... વાહ... ચારે કોર. શેરીએ શેરીએ સન્માન થાય. ગામે ગામ