તોરણ આનંદના અવસરે બંધાતા હોય છે. સારા કે મંગળ અવસરની વાત ‘આસોપાલવના તોરણ બંધાયા’ એવા વાક્યપ્રયોગથી રજૂ થતી હોય છે.