રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆશ્ચર્ય પર કટાક્ષ કાવ્ય
નવાઈ ઉપજાવે એવું કશુંક
અથવા અણધાર્યું, વિચિત્ર કશુંક. આ શબ્દ એના દેખીતા અર્થમાં તો વપરાય જ, પરંતુ અણધારી રીતે આ શબ્દના ઉપયોગથી કટાક્ષ કે ઉપાલંભ કરી શકાય છે. જેમકે હંમેશાં મોડી પડનાર વ્યક્તિ સમયસર આવે ત્યારે ‘તમે પહોંચી ગયા એનું આશ્ચર્ય છે!’ કે પછી ક્રૂર વ્યક્તિ ગળગળી થઈ જાય ત્યારે ‘તમારું હૃદય પીગળતું જોઈ આશ્ચર્ય થાય છે!’ એમ કહેવાથી સ્થિતિ કે વ્યક્તિની વક્રતા દર્શાવી શકાય.