રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆક્રોશ પર ગઝલો
ગુસ્સો વ્યક્ત કરવો.
ઠપકો આપવો. અન્યાયની લાગણી ક્રોધપૂર્ણ સાદ, અપશબ્દો, આરોપ અથવા ક્રિયાથી રજૂ કરવી. સ્વર ઉપરાંત ચહેરાના હાવભાવ કે અન્ય અંગોની મુદ્રા થકી પણ આવી લાગણી વ્યક્ત થઈ શકે. વ્યક્તિ આક્રોશપૂર્વક જોઈ શકે કે ચાલી શકે અથવા કોઈ પણ ક્રિયા, જેમકે લાકડાં કાપવાં કે વાસણ ઉટકવા જેવું કોઈ પણ કામ કરી શકે. આક્રોશ એટલે વ્યક્તિની દબાયેલી ક્રોધની ભાવના વ્યક્ત થવી.