રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆધ્યાત્મિક પર ખંડકાવ્ય
આત્મા, પરમાત્મા સંબંધિત
બાબત. ઉત્ક્રાંતિના તબક્કાઓમાં માણસ જ્યારે વૈચારિક રીતે સૃષ્ટિ, અન્ય સજીવ અને પોતાના અસ્તિત્વ બાબત સભાન થયો ત્યારે ઉદ્ભવેલ મૂળભૂત પ્રશ્નો : હું કોણ? અને મને સર્જનાર, આ સૃષ્ટિને સર્જનાર કોણ? સૃષ્ટિના સર્જનનું તાત્પર્ય શું? – જેવા પાયાના પ્રશ્નોના જવાબ શોધવાના, સમજવાના પ્રયાસ, ચિંતન તેને ‘આધ્યાત્મિકતા’ કહી શકાય. દર્શન અને અસ્તિત્વવાદ જેવા પછીથી વિકસેલા વિષયના મૂળ પણ આ પ્રાથમિક જીજ્ઞાસામાં રહેલા છે.