અ-માનવીયપણું પર મુક્તપદ્ય
અસંવેદનશીલતા. ક્રૂરતા.
દયા કે કરુણા ન દાખવવી. જુલમ કે સિતમ કરનારથી માંડીને કોઠું ન આપનાર પ્રિયજન સુદ્ધાં માટે આ શબ્દ સાહિત્યકૃતિમાં હોઈ શકે. ચુનીલાલ મડિયાની વાર્તા ‘કમાઉ દીકરો’માં ગલા શેઠનું ક્રૂર વર્તન ભલે હોય ભેંસ સાથે પણ એ દર્શાવે છે એની અમાનવીયતા.