હયાતી હોત સાકર તો કદાચિત ઓગળી શકતેભરેલી તાંસળી લઈને જવું તો ક્યાં જવું બોલો?
થતાં પહેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.