મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,પણ દુઃખ છે એટલું જ કે કારણ વગર પડી.
આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,તું સાંભળશે તો શું કહેશે! બસ એ જ વિચારે ઊભો છું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.