જો પ્રાણની ૫ણછે બાણ ધરું એક તારા વિના!જો કાળને વીંધવા ફાળ ભરું એક તારા વિના!
મૂઠ દાણા જોઈ પંખી એ ભૂલી ગયું,આટલામાં પીંજરું ને બાણ પણ હશે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.