સીમાડા હજી મોતના છે અગોચર,નહીંતર ઊજવતે હું તહેવાર જેવું.
ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?નાદાન તમન્ના હસતી'તી ને તડપનનો તહેવાર હતો.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.