કો'ક દિન ઈદ અને કો'ક દિન રોજા,ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.