રાખે રંગ કનકાવતી સુજાણરે, એવો રંગ રાખજો ફૂલાંદે વેવાણરે;રાખે રંગ ગુલાબવહુ આજ જેવોરે, રાખજો રંગ જીવકોર વહુ તમે તેવો રે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.