પાર્થની પ્રત્યંચાને વાણ:પાર્થને કહો ચડાવે બાણ.
હાંરે મ્હને ઘેરી સચોટ બાણ વીંધ્યાં, હો સન્ત! ઘાવ ઉરના રૂઝાવશો શી પેર?
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું....
ચાપ ચડાવી મૃગલો માર્યો, મેલ્યું કસીને બાણ રે;મરતાં મૃગલે ચીસ નાંખી જે, લક્ષ્મણ જાએ પ્રાણ. હો રમતાંo ૪૮
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.