હોશકોશ જેના જાય હાકોટે, ધન ધન પૂર્વજ તેના રે. –હિન્દી જન.મિયાં કહે મને કોમી હક દ્યો, દેશને મારું ગરદન રે
સ્વર્ણ લાધ્યું મને ધૂળમાં, છો હવેગગન વેરી રહે લાખ તારાનું ધન,
ધન રૂંધી ખેતર સૂકવીઆં, દવ પ્રેર્યો ચોપાસ,રાતી વિભુની આંખડી દેખી, પંખીડાં પામે ત્રાસ;
વાયદો શું છે? એ તો વંઘ્યાનું સ્તન છે, – હા, સ્તન છે, નામદાર,તોય ચોરટાચટાક ઉર્ફે રાંક લોહીનું ધન છે, નામદાર.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.