સખિ ચાલો તો હરિને નિહાલીએ,મુને જોયા વિના ન સોહાય.—રંગલો કાનુડો.
પ્રતીતિ આપતો એવી ચન્દ્ર આભે સરી રહ્યો;ચોખાના લોટથી લીંપી રંગલો નિજ આસ્યને
રંગલો વાટડી જુએ મને જવાય નઈ રે જવાય નઈ – માળ.બાપાને ઘેરને ધંધો મને અળગેને રે અળગેને – માળ.
મશ્કરો, વિદૂષક, હસાવનારો
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.