સૌથી વધુ સંબંધિત પરિણામ
ધારો કે આ વાર્તા નથી
તે બશીરનો મિત્ર મને લખે છે કે રામાયણ ઉપર બશીરના લેખો બંધ કરાવી દીધા. કોણે? તો એની ખબર નથી. બળિયાઓએ ધમકાવ્યા બશીરને, ‘રામાયણ’ પર લખનાર તમે કોણ? શી મજાલ તારી કે અમારા....
‘માતૃભૂમિ’ પર પથરા પડે ને કાકડા ફેંકાય એ પહેલાં પડદો પડી ગયો. બશીર લખતા બંધ. કોઈએ પૂછ્યું એમને કે લખવાનું બંધ કરવાથી એમને શું થયું? સાહિત્ય અકાદમીએ પૂછ્યું? પ્રમુખે કે પ્રાદેશિક સમિતિના મંત્રીએ કે સલાહકાર સમિતિએ, અથવા સ્થાનિક સર્જકોએ? બશીર જાણે.
- હિમાંશી શેલત
- નવલિકા
