હાથ લંબાવ્યો અને ભોંઠો પડ્યો ને ડાળ પણ શરમાઈ ગઈ,આ ખરેલા ફૂલને જો ચૂંટવું તો ચૂંટવું કઈ રીતથી?
તોડવું, ટૂંપવું
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.