છાયા રચી રહી શિરે અમરાઈ ઘેરીમાણી તદા મધુરતા ઋતુરાજ કેરી -
અમરાઈ આવડી જો ઓછી પડે તો તારા હર્યાંભર્યાં વંન મુંને દાખ!
આંબાવાડિયું, આંબાની હાર
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.