પાતાળમાં લેઈ પદમણીને વસ્યો વરુણરાય;સ્વાહાને સાચવવાને અગ્નિએ ધરી અડતાળીસ કાય. તુલના૦ ૯
‘૪૮’નો આંકડો
૪૮ની સંખ્યાએ પહોંચેલું
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.