Zabubai Profile & Biography | RekhtaGujarati

ઝબુબાઈ

મહાપંથી સંત-કવયિત્રી

  • favroite
  • share

ઝબુબાઈનો પરિચય

  • જન્મ -
    19મી સદી

સવારામનાં શિષ્યા. તેઓ વિરમગામ તાલુકાના માંડલ ગામનાં  રહેવાસી હતાં. તેમની રચનાઓમાં ગુરુમહિમા અને નીતિબોધનાં તત્ત્વો છે.