Vishram Saheb Profile & Biography | RekhtaGujarati

વિશ્રામસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ.

  • favroite
  • share

વિશ્રામસાહેબનો પરિચય

  • જન્મ -
    1826
  • અવસાન -
    1877

રવિ-ભાણ પરંપરાના સંતકવિ. સમય ઈ. સ. 1826થી ઈ. સ. 1877. જીવણ સાહેબના શિષ્ય. પ્રેમ સાહેબના બૂંદશિષ્ય. પિતા પ્રેમસાહેબ (કડિયા), માતા મલુબાઈ. પત્ની આદિબાઈ, બુંદશિષ્ય માધવરામ. એમની જગ્યા ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી ગામે છે. છૂટક ભજનવાણી. તેમનાં ભજનોમાં ગુરુમહિમા તથા સંતસાધનાના સિદ્ધાંતો નિરૂપણ પામ્યા છે.