Viral Shukla Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિરલ શુક્લ

સમકાલીન કવિ

  • favroite
  • share

વિરલ શુક્લનો પરિચય

જન્મ 6 સપ્ટેમ્બર 1985. અભ્યાસ એમ.એ., પીએચ.ડી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અંગ્રેજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત. 'શબદ એક જ મિલા' (2017) તેમનો ગઝલસંગ્રહ છે. તેમના પુસ્તક 'શૂરવીર ગાથા' (2019)માં શહીદોને અનુલક્ષીને લખાયેલા કાવ્યો અને ટૂંકી વાર્તાઓ સંગ્રહાયેલા છે. જામનગરના કાંઠાના પ્રદેશમાં વસતા મુસ્લિમોની — ગુજરાતી-ઉર્દુ-કચ્છી-હિન્દી મિશ્રણ વાળી — બોલીમાં લખાયેલા તેમના ગીતો ધ્યાનાકર્ષક છે.