કચ્છના સંતકવિ.
કચ્છના સંતકવિ. સમય ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ. તે હમલા-કચ્છના પ્રખ્યાત સંત દેવા સાહેબના શિષ્ય હતા. તેમની રચનામાં સંત-સાધના, ગુરુમહિમા, આત્મજ્ઞાન અને નીતિબોધની અભિવ્યક્ત થયેલી છે.