Valdas Kapadi Profile & Biography | RekhtaGujarati

વાલદાસ કાપડી

કાપડી પરંપરાના સંત કવિ.

  • favroite
  • share

વાલદાસ કાપડીનો પરિચય

કાપડી પરંપરાના સંત કવિ. આ સંત જામનગરના રહેવાસી હતા. તેમના સાધના અને ઉપદેશવિષયક છૂટક ભજનો મળે છે.