સુરતના રુસ્તમપુરાની ચલમવાડના સંતકવિ
વેદાંતી તત્ત્વજ્ઞાનના તેમ જ સંતસાધનાના સિદ્ધાંતો તેમનાં ભજનોમાં નિર્દેશિત થયેલા છે.