Bhajan of Udayratna | RekhtaGujarati

ઉદયરત્ન

મધ્યકાલીન જૈન સાધુ કવિ. સમય ઈ. સ. ૧૭મી સદી ઉત્તરાર્ધ - ૧૮મી સદી પૂર્વાર્ધ. તેમણે સ્તવન, સઝ્ઝાય સ્વરૂપની ઘણી રચનાઓ કરી છે. ઉપરાંત વિપુલ સાહિત્ય સર્જ્યું છે. તેમની 'નેમિનાથ રાજિમતી તેર માસા' ઘણી જાણીતી રચના છે.

  • favroite
  • share

ઉદયરત્ન રચિત ભજન