Trikamsaheb Profile & Biography | RekhtaGujarati

ત્રિકમસાહેબ

રવિ-ભાણ પરંપરાના સંતકવિ અને ખીમસાહેબના શિષ્ય.

  • favroite
  • share

ત્રિકમસાહેબનો પરિચય

ત્રિકમસાહેબનો જન્મ મેઘવાળ ગરોડા બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. જન્મસ્થળ અને વતન રામાવાવ (રાપર-કચ્છ) અને રાપર દરિયાસ્થાનમાં સમાધિ. મેઘવાળ સમાજના પ્રથમ રવિ-ભાણપરંપરાના વાહક રહ્યા. ગુજરાતમાં એમની શિષ્યપરંપરા પણ છે. હિન્દી અને ગુજરાતી સમર્થ ભજનવાણી આપી છે.