ગિરનારી સંતકવિ
હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં અધ્યાત્મ વિષયક ભજનો. આ ભજનોમાં પાઠાંતરે તોરલપરી, તોડાપુરી, તુડાપુરી જેવાં નામો મળે છે.