અઢારમી સદીના અગ્રણી અંગ્રેજ કવિ, અંગ્રેજી ભાષાની સર્વોત્તમ કરુણપ્રશસ્તિ ‘ઍલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ના સર્જક.