આ સંતકવિનાં અધ્યાત્મબોધ વ્યક્ત કરતાં ભજનો લોકની મૌખિક પરંપરામાં પ્રચલિત છે. તેમના સમય અને જીવન વિશે કશી માહિતી મળતી નથી.