Tansen Profile & Biography | RekhtaGujarati

તાનસેન

આ ભક્તકવિને નામે ઘણી રચનાઓ પદ-ભજન સંગ્રહોમાં નોંધાયેલી મળે છે.

  • favroite
  • share

તાનસેનનો પરિચય

આ ભક્તકવિને નામે ઘણી રચનાઓ પદ-ભજન સંગ્રહોમાં નોંધાયેલી મળે છે. પરંતુ તેમના વિશે કોઈ માહિતી મળતી નથી. મધ્યકાળના પ્રસિદ્ધ સંગીતજ્ઞ તાનસેનથી આ તાનસેન અલગ છે. તાનસેન ઉપનામ ધરીને અથવા તાનસેન નામના કોઈ મધ્યકાલીન ભક્તકવિએ આ રચનાઓ રચી હોવી જોઈએ.