Sundarji Profile & Biography | RekhtaGujarati

સુંદરજી

  • favroite
  • share

સુંદરજીનો પરિચય

સુંદરને નો ૫૬ કડીન ‘ઉદ્ધવ-ગીતા’, ‘અષ્ટક’, ‘હમચી’, ‘હરિહરની આરતી’, ૧૫૫ કડીએ અધૂરી રહેલી ‘સુંદરવિલાસ’ તથા કૃષ્ણભક્તિને વૈરાગ્યબોધનાં પદો, સુંદરજીને નામે ‘૪૦ ડાહ્યા’ ને ૧ પદ તથા સુંદરદાસને નામે પદો (કૃષ્ણભક્તિનાં ૪)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા સુંદર/સુંદરજી/સુંદરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.