કાપડી પરંપરાના સંતકવિ.
કાપડી પરંપરાના સંતકવિ. સમય ઈ. સ. 1720. સંત મેકરણના અંતેવાસી સાધુ. તેમણે ઈ. સ. 1730માં ડાડા મેકરણ સાથે જીવંત સમાધિ લીધી હતી. તેમની છૂટક ભજનરચનાઓ મળે છે.