Shorabji Mancherji Deshai Profile & Biography | RekhtaGujarati

શોરાબજી મનચેરજી દેશાઈ

કવિ અને ચરિત્રકાર

  • favroite
  • share
  • 1865-1937

શોરાબજી મનચેરજી દેશાઈનો પરિચય

  • જન્મ -
    15 ઑગસ્ટ 1865
  • અવસાન -
    1937

પુસ્તકો :- ગંજે શાયરાન (1901),  મ્હારા દીકરાને! (1919), મા-બાપની સેવા (1920), સાદી જીંદગીની શૉક, ફેશનની ફિસિયારી (1921), સંસારનો સુકાની એટલે (1922), સદગુણી સાસુ અથવા મનને ગમતાં માતાજી (1923), વિધવા દુ:ખ નિવારણ (1925), વહેમી દુનિયા (1927), ખુદા નામું દફ્તર 1 થી 3 (1929-30), મ્હારું છેલ્લું વીલ (1936), મ્હારી આકાશી મુસાફરી (1937), દુ:ખીને દિલાસો શ્રેણી